કેન્દ્ર સરકાર એક નવો કાયદો લાવવા જઇ રહી છે. તે કેટલા અંશે સાચો અને વ્યાજબી છે તેના વિશે તમારા Views જણાવવા વિનંતી....
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામા આવ્યુ છે કે હવે જે ને સરકારી નોકરી જોઇતી હશે તેને 5 વર્ષ ફરજીયાત મિલીટરી ટ્રેનીંગ લેવી પડશે. આવો કાયદો બનાવવાનું કેન્દ્ર સરકાર વિચારી રહી છે. સારો વિચાર છે પરંતુ સાથે સાથે સંસદ સભ્યો માટે પણ આ જ કાયદો બનાવે તો કેટલુ સારૂ...
શું ખાલી પ્રજાજનો ઉપર જ આવા કાયદા બનશે ? શું માત્ર પ્રજાએ જ કાયદાનું પાલન કરવું પડશે ?
કેમ કોઇ કાયદો સંસદ સભ્યો માટે નથી બનતો?
સંસદ સભ્યોના પગાર વધારો હોય તો એક દિવસમાં બધા સર્વ સંમતિથી બીલ પસાર કરી દે છે. તો ઉપરના કાયદામાં પણ દરેકની સર્વ સંમતિથી બીલ પસાર થવું જોઇએ કે હા સંસદ સભ્યોને પણ પોતાનું રાજકીય કારકીર્દી શરૂ કરતાં પહેલા 5 વર્ષ મિલીટરી ટ્રેનીંગ ફરજીયાત લેવી પડશે.
મિત્રો સંમત હોવ તો આ Post ને વધારેમાં વધારે ફેલાવો અને મિડીયા તેમજ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સુધી પહોંચે તેવું કરશો...
જય ભારત...
No comments:
Post a Comment